ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી લખો. -"પુતળુ" પુતળું પૂતળુ પૂતળૂ પૂતળું પુતળું પૂતળુ પૂતળૂ પૂતળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંકલ્પ' શબ્દની સંધિ છૂટી પાડો. સમ + કલ્પ સમ + ક્લ્પ સં + કલ્પ સમ્ + કલ્પ સમ + કલ્પ સમ + ક્લ્પ સં + કલ્પ સમ્ + કલ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'શર્વરી' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? સમીર શ્યામા રજની વલ્લભા સમીર શ્યામા રજની વલ્લભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી ભાષામાં અનુનાસિક વ્યંજનો કેટલા છે ? 5 7 2 4 5 7 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બુલંદ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : હાથચાલાકી કર્મધારય તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP