ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તમે વાંચેલ પુસ્તક અંગે બે વાત કહો. - હવે તમે કયું કૃદંત છે તે કહો.

ભવિષ્યકૃદંત
ભૂતકૃદંત
સંબંધક ભૂતકૃદંત
વર્તમાનકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કયું વાક્ય બેહૂદું છે ?

હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP