ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. ઓચિંતી આપત્તિ આવવી મન દુભાવું ખૂબ વૈભવ માણવો અવળું સમજવું ઓચિંતી આપત્તિ આવવી મન દુભાવું ખૂબ વૈભવ માણવો અવળું સમજવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નિપાતનું રૂપ વાક્યમાં કયા પદની સાથે આવે ? ક્રિયાપદ કોઈપણ પદની સાથે સંજ્ઞા સર્વનામ ક્રિયાપદ કોઈપણ પદની સાથે સંજ્ઞા સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 'સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ.' સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વર અનુસ્વાર સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વર અનુસ્વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'જિંદગી એટલે જિંદગી' ઉપમા રૂપક યમક અનન્વય ઉપમા રૂપક યમક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હસવું-રમવું-રડવું એ બાળકની સાહજિક ક્રિયાઓ છે. અ કૃદંતનો પ્રકાર ઓળખાવો. વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ક્રિયાપદનો પ્રકાર નથી ? શીલાર્થક દ્વિકર્મક અકર્મક સહાયકારક શીલાર્થક દ્વિકર્મક અકર્મક સહાયકારક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP