ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કાવ્યમાં વપરાતા છંદમાં કોનો સમાવેશ થતો નથી. અનુષ્ટુપ વંશસ્થ વ્યાજસ્તુતિ વસંતતિલકા અનુષ્ટુપ વંશસ્થ વ્યાજસ્તુતિ વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ જણાવો. શ્રૃતિ - શ્રમ શ્વેત વિલાસી વેદ શ્રમ શ્વેત વિલાસી વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘પંકજથી ગાડી ચલાવાય છે.’ - વાક્યનો પ્રકાર નક્કી કરો. ભાવેપ્રયોગ કર્મણિ પુનઃપ્રેરક કર્તરિ ભાવેપ્રયોગ કર્મણિ પુનઃપ્રેરક કર્તરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? નિ + દોષ નિ: + દોષ નિર + દોષ ની: + દોષ નિ + દોષ નિ: + દોષ નિર + દોષ ની: + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મારે એક જાણીતા સજ્જનને મળવા જવાનું થયું' -વાક્યમાં સંજ્ઞા ઓળખાવો. જાણીતા એક મારે સજ્જન જાણીતા એક મારે સજ્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો વહેમ રાખનારનો વિનાશ થાય છે. જેવું કર્મ તેવું ફળ મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો વહેમ રાખનારનો વિનાશ થાય છે. જેવું કર્મ તેવું ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP