Talati Practice MCQ Part - 7 એક વ્યક્તિ A ને સ્કૂટર રીપેર કરતાં 12 કલાક લાગે છે. અને બીજી વ્યક્તિ B ને તે જ સ્કૂટર રીપેર કરતાં 6 કલાક લાગે છે તો A અને B ભેગા મળીને કેટલા કલાકમાં સ્કૂટર રીપેર કરી શકશે ? 2 4 3 5 2 4 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ___ I know about him is ___ he is very puctual. That, what May, that What, that if, what That, what May, that What, that if, what ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VIII પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-VII ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્રાફમાં સીધી રેખા (1,-4) અને (-2, 6) બિંદુઓમાંથી પસાર થાય છે. તો તેનું સમીકરણ ___ 10x - 3y - 22 = 0 10x + 3y + 2 = 0 10x + 3y + 22 = 0 10x + 3y = 0 10x - 3y - 22 = 0 10x + 3y + 2 = 0 10x + 3y + 22 = 0 10x + 3y = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગળદેવના મેળાનું આયોજન કયાં થાય છે ? નવસારી ભરૂચ વલસાડ દાહોદ નવસારી ભરૂચ વલસાડ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયુ છે ? મિસાઈલ મેન કાર્ડિયોગ્રામ મારા અનુભવો અગનપંખ મિસાઈલ મેન કાર્ડિયોગ્રામ મારા અનુભવો અગનપંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP