Revenue Talati Exam Paper (28-02-2016)
નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે.

16
12
20
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'બેઠોબેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં' - પંક્તિ ક્યા છંદમાં છે ?

હરિગીત
પૃથ્વી
હરિણી
મંદાક્રાંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
મામલતદારશ્રીને
તાલુકા વિકાસ અધિકારીશ્રીને
કલેક્ટરશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી ક્યા શબ્દની જોડણી સાચી છે ?

દિક્ષીત
મોંસૂઝણું
અદ્ભૂત
અતિરીક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે જણાવેલ નામોમાંથી ક્યા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

રાજેન્દ્રપ્રસાદ
નીલમ સંજીવ રેડ્ડી
જ્ઞાની ઝૈલસિંઘ
વી.વી. ગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP