સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) A એક કામ 20 દિવસ અને B તે જ કામ 30 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ કરે છે. થોડા દિવસ પછી A કામ છોડી દે છે. બાકીનું કામ B 20 દિવસમાં પૂરું કરે છે. તો બંનેએ સાથે કેટલા દિવસ કામ કર્યું ? 3 4 6 8 3 4 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? આપેલ પૈકી એક પણ નહીં આડકતરા કરવેરા આપેલ બંને સીધા કરવેરા આપેલ પૈકી એક પણ નહીં આડકતરા કરવેરા આપેલ બંને સીધા કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) માહિતીની આપ-લે ___ સમકક્ષ પ્રક્રિયા છે. આપેલ પૈકી એક પણ નહીં દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એકમાર્ગી પ્રક્રિયા છે. સમકક્ષ પ્રક્રિયા છે. આપેલ પૈકી એક પણ નહીં દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એકમાર્ગી પ્રક્રિયા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) HTML દસ્તાવેજો (document)ને આ પ્રકારથી સંચિત (save) કરાય છે. યંત્ર ભાષા સંકેતો ASCII અક્ષર વિશિષ્ટ દ્વિઅંકી સ્વરૂપ આપેલ પૈકી એક પણ નહીં યંત્ર ભાષા સંકેતો ASCII અક્ષર વિશિષ્ટ દ્વિઅંકી સ્વરૂપ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ કયારે પસાર કરવામાં આવ્યો ? તા. 1-9-2012 તા. 19-6-2013 તા. 19-9-2015 તા. 19-9-2013 તા. 1-9-2012 તા. 19-6-2013 તા. 19-9-2015 તા. 19-9-2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.2, A, 9, B, 6, C, 13, D, ___ 19 12 10 9 19 12 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP