10 અને 15નો લ.સા.અ. 30 થાય તેથી કુલ કામ 30 લીધું.
અહીં પાઈપ A ટાંકી ભરાવવાના શરૂઆતથી અંત સુધી કામ કરે છે.
તેથી તે જેટલો સમય ચાલુ રહેશે તેટલી મિનિટ ટાંકી ભરાતા થાય.
પાઈપ B એ 4 મિનિટમાં કરેલ કામ = 2 x 4 = 8
બાકી રહેલું કામ પાઈપ A કરશે. બાકી કામ = 30 – 8 = 22
પાઈપ A ને લાગતો સમય = 22/3 = 7 1/3 મિનિટ
આમ ટાંકી ભરતા 7 1/3 મિનિટ થશે.