નફો અને ખોટ (Profit and Loss) એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સ૨ખી ઉપજે છે. તો ઘડીયાળ B ની ખરીદ કિંમત કેટલી ? 800 650 500 875 800 650 500 875 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 400 રૂપિયાની વસ્તુ 10 % વળત૨થી વેપા૨ી ગ્રાહકને વેચે, તો ગ્રાહકે કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 410 140 390 360 410 140 390 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારી એક ફૂલદાની રૂ.96માં વેચે તો તેને તેની પડતર કિંમત જેટલા ટકા નફો મળે છે. ફૂલદાનીની પડતર કિંમત કેટલી છે ? એક પણ નહીં રૂ. 60 રૂ. 96 રૂ. 160 એક પણ નહીં રૂ. 60 રૂ. 96 રૂ. 160 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વિકલ્પ રૂ. 60 મુજબ જે પડતર કિંમત રૂ.60 હોય તો 60% નફો થાય. વેચાણ કિંમત = 60 + 60 ના 60% = 60 + 60×60/100 = 60 + 36 = રૂ. 96
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 160 માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂા. 112માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ? 15 નારંગી 21 નારંગી 52 નારંગી 90 નારંગી 15 નારંગી 21 નારંગી 52 નારંગી 90 નારંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 380માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કઈ કિંમત છાપવી કે જેથી 5% વળતર આપ્યા પછી પણ 25% નફો ૨હે ? રૂા. 550 રૂા. 500 રૂા. 475 રૂા. 395 રૂા. 550 રૂા. 500 રૂા. 475 રૂા. 395 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___ 450 500 475 5,000 450 500 475 5,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP