નળ A નું 1 મિનિટનું કામ = 1/20
નળ B નું 1 મિનિટનું કામ = 1/30
ધારો કે ટાંકીને ભરાતા કુલ x મિનિટ લાગે છે. તો નળ A x મિનિટ કામ કરશે. જ્યારે નળ B 10 મિનિટ પછી ખોલવામાં આવે છે. તેથી તે (x-10) મિનિટ કામ કરશે.
1/20 × x + 1/30 × (x-10) = 1
3x+2(x-10) / 60 = 1
3x+2x-20 = 60
5x = 60 + 20
5x = 80
x = 16 મિનિટ