સમય અને અંતર (Time and Distance)
60 કિ.મી./કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ કેટલી ?

600 મીટર
60 મીટર
100 મીટર
36 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
વાહન-A 50 કિ.મી./કલાક અને વાહન-B 40 કિ.મી./કલાકની ઝડપે એક જ દિશામાં જાય છે તો એક દિવસને અંતે બન્ને વચ્ચે કેટલું અંતર હશે ?

140 કિ.મી.
240 કિ.મી.
340 કિ.મી.
440 કિ.મી.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
A ની ઝડપ B કરતાં બે ગણી અને B ની ઝડપ C કરતાં ત્રણ ગણી છે, તો C એ 54 મિનિટમાં કાપેલું અંતર કાપવા B ને કેટલો સમય લાગે ?

6/10 કલાક
3/10 કલાક
3/20 કલાક
9/10 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP