Talati Practice MCQ Part - 5
સિંધુ સભ્યતાનું ભારતમાં આવેલ સૌથી મોટું નગર કયું છે ?

રંગપુર
ધોળાવીરા
લોથલ
સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
એક ટેબલને રૂ! 900માં વેયતા દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ! 1215માં ટેબલ વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય ?

10%
20%
30%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'સૌમ્ય શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી' આ પંક્તિ કયા કવિની છે ?

ઝવેરચંદ મેઘાણી
અરદેશર ખબરદાર
ઉમાશંકર જોશી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP