Talati Practice MCQ Part - 1 એક કાર A થી B સુધી 60km/hrની ઝડપે ચાલતા “B” સુધી સમય પર પહોંચે છે. જો 50km/hrની ઝડપે ચાલેતો તે ‘B’ સુધી પહોંચતા 16 મિનિટ વધારે લે છે. તો A અને B વચ્ચેનું સ્તર કેટલા કિલોમીટર થાય ? 82 80 85 86 82 80 85 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2019માં કુલ 156 દેશોની યાદીમાં ભારત કયા ક્રમે છે ? 122 140 133 111 122 140 133 111 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 The candidate's exposition was ___ for its brevity and claruty. conspicuous complimentary remarkable incomprehensible conspicuous complimentary remarkable incomprehensible ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ભારતીય સાહિત્ય ક્ષેત્રેનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા ? મહાદેવી વર્મા અમૃતા પ્રીતમ આશાપુર્ણા દેવી મહાશ્વેતા દેવી મહાદેવી વર્મા અમૃતા પ્રીતમ આશાપુર્ણા દેવી મહાશ્વેતા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'તિમિર’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તમસ પ્રકાશ અંધકાર વીજળી તમસ પ્રકાશ અંધકાર વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સિપ્રી, બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? સાબરમતી રુપેણ બનાસ ચંબલ સાબરમતી રુપેણ બનાસ ચંબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP