ભારતનું બંધારણ (Constitution Of India)
યોગ્ય જોડકાં જોડો.
(a) ભારતના એટર્ની જનરલ
(b) સંસદમાં વાપરવાની ભાષા
(c) ઓડિટ રિપોર્ટ
(d) સંસદની રચના
(1) આર્ટિકલ – 120
(2) આર્ટિકલ – 151
(3) આર્ટિકલ – 79
(4) આર્ટિકલ – 76

c-4, a-2, d-3, b-1
d-3, b-2, c-1, a-4
a-4, c-2, d-1, b-3
b-1, d-3, a-4, c-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ?

વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી
રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક થાય તે દિવસથી
વિધાનસભાની પ્રથમ બેઠકની નકકી થયેલ તારીખથી
વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબકકાની) થી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

એચ. એમ. મોદી
કેબુસરો કાબરાજી
હોમી વાડીયા
એચ.પી.મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
પબ્લિક પ્રોસીક્યુટર નિમણુંક કોણ કરે છે ?

સેશન્સ કોર્ટ
રાજ્ય સરકાર
હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જિલ્લા કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ?

અનુચ્છેદ - 54
અનુચ્છેદ - 55
અનુચ્છેદ - 53
અનુચ્છેદ - 52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ?

ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
ઉપરાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP