GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) હેલીકલ સ્ટેપવેલ (b) ભગવાન લકુલીશનું જન્મસ્થળ (c) તેરા ફોર્ટ (d) પારસી ભાઈઓનું પવિત્ર ધામ (1) વડોદરા જિલ્લો (2) પંચમહાલ જિલ્લો(3) વલસાડ જિલ્લો(4) કચ્છ જિલ્લો b-1, d-3, c-2, a-4 a-2, c-4, b-1, d-3 c-4, a-3, d-2, b-1 d-1, b-3, a-2, c-4 b-1, d-3, c-2, a-4 a-2, c-4, b-1, d-3 c-4, a-3, d-2, b-1 d-1, b-3, a-2, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય અવલી કવલી ઝાવલી સાવલી અવલી કવલી ઝાવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે ? સ્થિર પડતર સ્થિર અને ચલિત પડતર બંને ચલિત પડતર આપેલ પૈકી એક પણ નહીં સ્થિર પડતર સ્થિર અને ચલિત પડતર બંને ચલિત પડતર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 પોયસન વિતરણ ___ વિષમતા ધરાવે છે. આપેલ પૈકી એક પણ નહીં ઋણ ધન શૂન્ય આપેલ પૈકી એક પણ નહીં ઋણ ધન શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂ. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ? નફો 8 % ખોટ 3 (19 / 27) % નફો 3 (14 / 27) % ખોટ 8 % નફો 8 % ખોટ 3 (19 / 27) % નફો 3 (14 / 27) % ખોટ 8 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે ? શૂન્ય પ્રમાણમાં દીર્ઘકાલીન નિયમિત અનિયમિત શૂન્ય પ્રમાણમાં દીર્ઘકાલીન નિયમિત અનિયમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP