ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. a) સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન b) હમ્પી સ્મારક સમૂહ c) સૂર્યમંદિર, કોણાર્ક d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન 1) કર્ણાટક 2) ઓરિસ્સા 3) પશ્ચિમ બંગાળ 4) રાજસ્થાન b-1, c-3, a-4, d-2 b-1, d-4, c-2, a-3 a-1, c-3, b-2, d-4 a-4, d-3, c-1, b-2 b-1, c-3, a-4, d-2 b-1, d-4, c-2, a-3 a-1, c-3, b-2, d-4 a-4, d-3, c-1, b-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દક્ષિણ ભારતના એક રાજ્યની ભૌગોલિક વિશેષતાઓ પૈકી એક "કયાલ" છે, તે રાજ્ય કયું ? કેરળ તમિલનાડુ આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટક કેરળ તમિલનાડુ આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંધ્ર પ્રદેશની ન્યાયિક રાજધાની ક્યાં આવેલી છે ? વિશાખાપટ્ટનમ હૈદરાબાદ અમરાવતી કુર્નૂલ વિશાખાપટ્ટનમ હૈદરાબાદ અમરાવતી કુર્નૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બનારસ શહેરનું જૂનું નામ શું ? રાજગીર કાશી અયોધ્યા પટણા રાજગીર કાશી અયોધ્યા પટણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગોલકોંડાનો કિલ્લો ક્યા આવેલો છે ? વિજયવાડા નેલાપટ્ટુ હૈદરાબાદ વારાંગલ વિજયવાડા નેલાપટ્ટુ હૈદરાબાદ વારાંગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રૂરકેલા સ્ટીલ પ્લાન્ટ કઈ નદીના કાંઠે આવેલો છે ? બ્રહ્માણી દામોદર ભદ્રા ભીમા બ્રહ્માણી દામોદર ભદ્રા ભીમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP