ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના જોડકા યોગ્ય રીતે જોડો.
ધાતુઓ
A) સોનુ
B) કોલસો
C) તાંબુ
D) લોખંડ
વિસ્તાર
1) ખેત્રી
2) કોલર
3) કુટ્ટેમુખ
4) જરિયા

A-4, B-3, C-2, D-1
A-2, B-4, C-1, D-3
A-3, B-4, C-1, D-2
A-1, B-2, C-3, D-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
અગત્યની સીમા-દોરી (boundary lines) અને સંબંધિત દેશોના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

આપેલ તમામ
મેક મોહન લાઈન - ભારત અને ચીન
ડુરાન્ડ લાઈન - પાકિસ્તાન અને ભારત
મેગીનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP