સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) બાંગ્લાદેશ
b) કેનેડા
c) ચિલી
d) ઈરાન
1) ડૉલર
2) રિયાલ
3) ટાકા
4) પેસો

a-1, c-3, d-4, b-2
d-1, b-2, c-4, a-3
b-1, a-3, c-4, d-2
c-3, d-1, a-2, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા
સ્વરાજ પક્ષ
ઇન્ડિયન લિબરલ ફેડરેશન
ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

યોગગુરૂ બાબા રામદેવ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

રોગાર
પેરાસીટામોલ
ક્લોરોફ્લોરોકાર્બન
ડાયક્લોફીનેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ડોક્ટ્રિન ઓફ લેપ્સ' સાથે કયો ગવર્નર જનરલ જોડાયેલો છે ?

ડેલહાઉસી
વોરન હેસ્ટિંગ્સ
રોબર્ટ ક્લાઈવ
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP