DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) A, B, C અને D એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A રસોઈયાની સામે બેઠો છે. B નાઈની જમણે બેઠો છે. દરજીની ડાબે ધોબી બેઠો છે. C ની સામે D બેઠો છે. A અને Bનો વ્યવસાય શું છે ? ધોબી અને રસોઈયો નાઈ અને રસોઈયો દરજી અને રસોઈયો દરજી અને નાઈ ધોબી અને રસોઈયો નાઈ અને રસોઈયો દરજી અને રસોઈયો દરજી અને નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં કયા કર્ણાટકી સંગીતકાર અવસાન પામ્યા હતા ? કદરી ગોપાલનાથ આર. આર. કેશવમૂર્તી કે.વી. કૃષ્ણા પ્રસાદ એમ. બાલમુરલીકૃષ્ણ કદરી ગોપાલનાથ આર. આર. કેશવમૂર્તી કે.વી. કૃષ્ણા પ્રસાદ એમ. બાલમુરલીકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કયા દેશમાં રાષ્ટ્રના વડા તરીકે મહિલા નથી ? નોર્વે કોસોવો જર્મની યુનાઈટેડ કિંગ્ડમ નોર્વે કોસોવો જર્મની યુનાઈટેડ કિંગ્ડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી ? યોગેન્દ્ર સિંહ વિશ્વનાથ મોહન ઈરાવતી કર્વે એમ. એન. શ્રીનિવાસ યોગેન્દ્ર સિંહ વિશ્વનાથ મોહન ઈરાવતી કર્વે એમ. એન. શ્રીનિવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ? જમ્મુ -કાશ્મિર અને આસામ બિહાર અને મેઘાલય અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ હિમાચલ અને પંજાબ જમ્મુ -કાશ્મિર અને આસામ બિહાર અને મેઘાલય અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ હિમાચલ અને પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 1905 માં બંગાલના વિભાજન દરમ્યાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP