PSI Prelim Exam Paper (06-03-2022)
A, B, C, D અને E એમ 5 મિત્રો છે. A, B કરતાં ટૂંકો છે, પણ E કરતાં ઊંચો છે. સૌથી ઊંચો C છે. D, B કરતાં થોડો ટૂંકો છે અને A કરતાં થોડો ઊંચો છે.
જો તે ઊંચાઈના વધતા ક્રમમાં ઉભા રહે તો બીજો કોણ હશે ?

PSI Prelim Exam Paper (06-03-2022)
નીચેના યુદ્ધોને કાળક્રમ પ્રમાણે ગોઠવો.
(1) પ્લાસીનું યુદ્ધ
(2) પાનીપતનું 3જું યુદ્ધ
(3) બક્સરનું યુદ્ધ
(4) તરાઈનનું યુદ્ધ

4, 1, 3, 2
4, 1, 2, 3
4, 3, 2, 1
4, 2, 3, 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
એક છોકરીની ઓળખાણ આપતા વિપીન કહે છે ___ તેની માતા મારી સાસુની એકમાત્ર દીકરી છે. તે છોકરી સાથે શો સંબંધ છે ?

પિતા
ભાઈ
કાકા
પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP