GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જોડકાં જોડો. a. ગરબો b. ભડલી વાક્ય c. દુહો d. ભીલી ઉખાણું i. ભીંતમાં ભીંત, પસીતમાં પાણી ii. શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક; જેમાં સુખ દુઃખ વારીએ, તે લાખોમાં એક iii. જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો iv. ગાલ વાવ્યો છે, રાધાજીને આંગણે
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક સાંકેતિક ભાષામાં અંગ્રેજી મૂળાક્ષરો પૈકી પ્રત્યેક સ્વરને તે પછી આવતા મૂળાક્ષર તરીકે તથા પ્રત્યેક વ્યંજનને તે પૂર્વે આવતા મૂળાક્ષર તરીકે સંકેતબધ્ધ કરવામાં આવે છે. તો આ સાંકેતિક ભાષામાં "DIFFERENTIATION" નો સંકેત કયો થશે ?
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મંગળ ભ્રમણકક્ષા મિશન (The Mars Orbiter Mission) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે ISRO દ્વારા ભારતનું બીજું આંતરગ્રહીય મિશન છે. 2. ISRO મંગળ સુધી પહોંચનારી ચોથી અવકાશીય સંસ્થા બની છે. 3. ભારત મંગળ ભ્રમણકક્ષા સુધી પહોંચનાર પ્રથમ એશિયાઈ રાષ્ટ્ર છે.