ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો :
a. ચૌલાદેવી
b. ઉઘાડી બારી
c. આંધળી માંનો કાગળ
d. મેના ગુર્જરી
i. ગૌરીશંકર જોષી
ii. ઉમાશંકર જોશી
iii. ઇન્દુલાલ ગાંધી
iv. રસિકલાલ પરીખ

a-ii, b-i, c-iv, d-iii
a-ii, b-i, c-iii, d-iv
a-i, b-ii, c-iv, d-iii
a-i, b-ii, c-iii, d-iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ
સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી
બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ
બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

સ્નેહરશ્મિ - હાઈકુ
બ.ક. ઠાકોર - સોનેટ
કાકા કાલેલકર - નિબંધ
ધૂમકેતુ - લોકવાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક 'લક્ષ્મી' કોની રચના છે ?

નંદશંકર મહેતા
દલપતરામ
રમણલાલ નીલકંઠ
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ?

ગરબી સ્વરૂપે
સંવાદ સ્વરૂપે
આખ્યાન સ્વરૂપે
કવિતા સ્વરૂપે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP