Talati Practice MCQ Part - 8 યોગ્ય જોડકાં જોડો. a) સંધ્યાકાળનો તારોb) અરૂણ c) વરૂણd) સોનેરી ગ્રહi) બુધii) નેપ્ચ્યુનiii) યુરેનસ iv) શુક્ર (a-iv, b-ii, c-iii, d-i) (a-iv, b-iii, c-i, d-ii) (a-iii, b-ii, c-iv, d-i) (a-iv, b-iii, c-ii, d-i) (a-iv, b-ii, c-iii, d-i) (a-iv, b-iii, c-i, d-ii) (a-iii, b-ii, c-iv, d-i) (a-iv, b-iii, c-ii, d-i) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Fill in the blank.He has been living in Bombay ___ last ten years. for by since before for by since before ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ? ઉંમર, ઉષ્ણ, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી ઉષ્ણ, ઉંમર, ઉજ્જડ, ઉર્વશી, ઉત્ખનન ઉંમર, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ, ઉંમર ઉંમર, ઉષ્ણ, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી ઉષ્ણ, ઉંમર, ઉજ્જડ, ઉર્વશી, ઉત્ખનન ઉંમર, ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ ઉજ્જડ, ઉત્ખનન, ઉર્વશી, ઉષ્ણ, ઉંમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કઈ તારીખથી શરૂ કરવામાં આવી છે. તા.15-12-2016 તા.17-12-2016 તા.10-12-2016 તા.16-12-2016 તા.15-12-2016 તા.17-12-2016 તા.10-12-2016 તા.16-12-2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમગ્ર દેશમાં એક સરખો દિવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે એવો દિશા નિર્દેશ બંધારણનો કયો અનુચ્છેદ કરે છે ? અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 અનુચ્છેદ 44 અનુચ્છેદ 43 અનુચ્છેદ 42 અનુચ્છેદ 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ? સુરત મહેસાણા અમદાવાદ રાજકોટ સુરત મહેસાણા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP