PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી. (2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું. (3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી. (4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી. (5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું. હિન્દીમાં કયા વિદ્યાર્થીએ ટોપ કર્યું ?
PSI Prelim Exam Paper (06-03-2022)
નીરજ ચોપડા માટે નિમ્નમાંથી કયું વિધાન ખોટું છે ? (1) 2021 ની ઓલમ્પ્સિમાં તેમણે સુવર્ણ પદક જીત્યો. (2) તેઓ ભારતીય સેનાની 1લી મહાર રેજીમેન્ટમાં કાર્યરત છે. (3) 2018 એશિયાન રમતોત્સવમાં તેમણે સુવર્ણ પદક જીત્યો. (4) તેમને 2021 માં પદ્મવિભુષણ એનાયત કરવામાં આવ્યો.