GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? (I) સહસંબંધાંક એ બે ચલ વચ્ચેની આવરણ કક્ષાનું માપ છે. (II) નિયતસંબંધ વિશ્લેષણ એ બે ચલ વચ્ચેના સંબંધના સ્વરૂપનો અભ્યાસ કરે છે. (III) સહસંબંધ એ સંબંધોની કક્ષાનું માપન કરે છે. (IV) નિયતસંબંધ એ કાર્ય અને કારણ સંબંધનું માપન કરે છે.