Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District જો a:b = 7:10 છે, તો (2a + 3b)/(3a + b) = (?) 44/56 20/46 44/31 34/31 44/56 20/46 44/31 34/31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District રે પંખીડાં સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો. -છંદ ઓળખાવો. અનુષ્ટુપ મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી અનુષ્ટુપ મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. યમક અંત્યાનુપ્રાસ શ્લેષ વર્ણાનુપ્રાસ યમક અંત્યાનુપ્રાસ શ્લેષ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 3 : 4 5 : 8 4 : 3 4 : 5 3 : 4 5 : 8 4 : 3 4 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગુજરાતી કરો : proscribe છૂટ આપવી દરખાસ્ત વખાણવાલાયક પ્રતિબંધ છૂટ આપવી દરખાસ્ત વખાણવાલાયક પ્રતિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કુન્દનિકા કાપડિયા દ્વારા કઈ કૃતિ રચવામાં આવી છે ? સમૂળી ક્રાંતિ સાત પગલાં આકાશમાં દક્ષિણાયન અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ સમૂળી ક્રાંતિ સાત પગલાં આકાશમાં દક્ષિણાયન અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP