Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ?

લાલા લજપતરાય
ભગત સિંહ
મદનમોહન માલવીય
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
બીજા કોઈ પાસેથી જ્ઞાન કદી મેળવી શકાતું નથી. આપણે સૌએ પોતે જ શીખવાનું છે. બહારનો ગુરુ માત્ર સૂચન કરે છે. એ સૂચન માત્ર આંતરજ્ઞાનને જાગ્રત કરે છે, વસ્તુને સમજવાની પ્રેરણા આપે છે. આપણી પોતાની જ ગ્રહણશક્તિ અને વિચારશક્તિથી વસ્તુ સ્પષ્ટ થશે. આપણે આપણા આત્મામાં તેમના ખરા સ્વરૂપનો અનુભવ કરીશું.
પ્રશ્નઃ સાચું જ્ઞાન ક્યાં રહેલું છે ?

સદ્ગુરુના માર્ગદર્શનમાં
મનુષ્યના અંતરાત્મામાં
ગ્રહણશક્તિ અને વિચારશક્તિમાં
જગતની પાઠશાળામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સ્થાપેલા આશ્રમનું નામ શું હતું ?

સ્વરાજ ફાર્મ
રસ્કીન ફાર્મ
ટૉલ્સ્ટૉય ફાર્મ
શાંતિ ફાર્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP