Talati Practice MCQ Part - 7
પોંગલ એ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ?

તેલંગાણા
તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે ?

સામુદ્રધુની
સંયોગી ભૂમિ
ભૂશિર
ઉપસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP