GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
CGST Act-2017 અનુસાર નોંધાયેલ વ્યક્તિઓ પૈકીનો કયો પ્રકાર એવો છે કે જે સંયોજન યોજના (Composition Scheme) માટે પાત્રતા ધરાવે છે ?

બિન-રહીશ કરપાત્ર વ્યક્તિ
ઔપચારિક કરપાત્ર વ્યક્તિ
રેસ્ટોરન્ટ અને બાહ્ય કેટરિંગ સેવા પુરી પાડનારાઓ
સૂચિત (Notified) માલના ઉત્પાદકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
એક એવું વિતરણ કે જ્યાં સમાંતર મધ્યકની કિંમત મધ્યસ્થ અને બહુલકની તુલનામાં મહત્તમ હોય છે. તે વિતરણને કહેવાય છે.

સંમિત વિતરણ
ઋણ વિષમતા વાળું વિતરણ
આપેલ પૈકી એક પણ નહીં
ધન વિષમતા વાળું વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું એક નાણા બજારનું સાધન નથી ?

ડીબેન્ચર
કોમર્શિયલ પેપર
કોમર્શિયલ બિલ
ટ્રેઝરી બિલ્સ (T Bills)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયો સ્વતંત્ર ઓડીટનો ફાયદો નથી ?

કર્મચારીઓ પર નૈતિક તપાસ
કરનું સમાધાન
હિસ્સેદારોના હિતોનું રક્ષણ
એકમની ભાવિ સધ્ધરતા માટેની બાંહેધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કેન્દ્રીય માલ અને સેવા વેરા કાયદા -2017 (CGST Act-2017) અનુસાર કરપાત્ર બનતી વસ્તુઓ અને સેવાઓને વિવિધ ચોક્કસ સંકેત (કોડ) આપીને તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેને 'હાર્મોનાઈઝ સિસ્ટમ નોમેનક્લેચર (HSN)' સંકેત (કોડ) કહે છે. આ HSN સંકેતનો ઉદભવ અને વિકાસ કોના દ્વારા કરવામાં આવ્યો.

ભારતની GST કાઉન્સિલ
HSN/SAC કોડ સમિતિ
આપેલ પૈકી એક પણ નહીં
કસ્ટમ કૉ-ઓપરેશન કાઉન્સિલ ઓફ બેલ્જીયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP