કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Advanced light Helicopter (ALH) Mk-III કઈ સંસ્થા દ્વારા નિર્મિત છે ? HAL L&T એકપણ નહીં BEL HAL L&T એકપણ નહીં BEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કિસાન ડ્રોન માટે DGCAનું ડબલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ ડ્રોન કંપની કઈ બની ? ટેકઈગલ ઈનોવેશન્સ ઈનરકોમ્પ સોલ્યુશન્સ ગરૂડ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ ટેકઈગલ ઈનોવેશન્સ ઈનરકોમ્પ સોલ્યુશન્સ ગરૂડ એરોસ્પેસ જનરલ એરોનોટિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. એક પણ નહીં આપેલ બંને ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે. તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FSSAIએ ક્યા પ્રાણીને ખાદ્ય પ્રાણી (Food Animal) તરીકે માન્યતા આપી ? બ્લુશીપ કસ્તુરી હરણ પ્રોંગહોર્ન હિમાલયન યાક બ્લુશીપ કસ્તુરી હરણ પ્રોંગહોર્ન હિમાલયન યાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ (International Civil Aviation Day) ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર 6 ડિસેમ્બર 7 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતનું પહેલું અને વિશ્વનું બીજુ ઈન્ફેન્ટ્રી મ્યુઝિયમ ક્યા સ્થળે સ્થપાયું ? મુંબઈ ભોપાલ ઈન્દોર નાગપુર મુંબઈ ભોપાલ ઈન્દોર નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP