કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ક્યા સ્થળે 600 મેગાવોટ ક્ષમતા સાથેનો વિશ્વના સૌથી મોટો વિન્ડ-સોલર એનર્જી પ્લાન્ટ શરૂ કર્યો ? મેંગલુરુ (કર્ણાટક) જેસલમેર (રાજસ્થાન) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કચ્છ (ગુજરાત) મેંગલુરુ (કર્ણાટક) જેસલમેર (રાજસ્થાન) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કચ્છ (ગુજરાત) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ભારતનું પ્રથમ 24 x 7 સૌર ઊર્જા સંચાલિત ગામ કર્યું બન્યું ? ઊંઝા મોઢેરા જામકંડોરણા સિદ્ધપુર ઊંઝા મોઢેરા જામકંડોરણા સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ખાંડના ઉત્પાદન ભારતનો ક્રમ ___ નિકાસમાં ___ છે. ત્રીજો, બીજો પ્રથમ, બીજો બીજો, પ્રથમ બીજો, ત્રીજો ત્રીજો, બીજો પ્રથમ, બીજો બીજો, પ્રથમ બીજો, ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) એમેઝોને ભારતના ક્યા રાજ્યમાં તેનો પ્રથમ સોલર પ્રોજેક્ટ સ્થાપવાની ઘોષણા કરી ? ગોવા કર્ણાટક ગુજરાત રાજસ્થાન ગોવા કર્ણાટક ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં યુરોપિયન યુનિયન (EU)એ કોને 2022નો સખારોવ પુરસ્કાર એનાયત કર્યો ? યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને એન્જેલા મર્કેલને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને યુક્રેનના લોકોને એન્જેલા મર્કેલને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે જેરુસલેમની ઈઝરાયેલની રાજધાની તરીકેની માન્યતા પરત લીધી ? અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા UAE અમેરિકા ભારત ઓસ્ટ્રેલિયા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP