કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
વિશ્વના સૌથી મોટા ‘સ્ટોક માર્કેટ એજ્યુકેશન કોન્કલેવ’નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ?

નવી દિલ્હી
બેંગલુરુ
અજમેર
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ક્યા રાજ્યની ધરોઈ આર્દ્રભૂમિમાં પક્ષી સર્વેક્ષણ કરવામાં આવ્યું ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્યપ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP