કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ બેંક અને એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ક્યા રાજ્યને મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ પ્રોજેક્ટ માટે 7,500 કરોડ રૂપિયાનું ઋણ આપશે ? ઉત્તર પ્રદેશ ગુજરાત મણિપુર બિહાર ઉત્તર પ્રદેશ ગુજરાત મણિપુર બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) શૌર્ય દિવસ ક્યારે મનાવાય છે ? 9 એપ્રિલ 12 એપ્રિલ 3 એપ્રિલ 15 એપ્રિલ 9 એપ્રિલ 12 એપ્રિલ 3 એપ્રિલ 15 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં કયા દેશે શાહીન-3 નામક બેલેસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક ઉડાન પરીક્ષણ કર્યું ? UAE ચીન પાકિસ્તાન ભારત UAE ચીન પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ભારતના નવા વિદેશ સચિવ કોણ બન્યા ? રાકેશ કુમાર યાદવ વિજય મિશ્રા કે.આર.સુબ્રમણ્યમ્ વિનય મોહન કવાત્રા રાકેશ કુમાર યાદવ વિજય મિશ્રા કે.આર.સુબ્રમણ્યમ્ વિનય મોહન કવાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ક્યા દેશે ઈન્ટર કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) સરમતનું પરીક્ષણ કર્યું ? ભારત રશિયા યુક્રેન અમેરિકા ભારત રશિયા યુક્રેન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘Le Corbusier's Edict' ક્યા ભારતીય શહેર સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર ચંદીગઢ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ચંદીગઢ ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP