કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) દ્વારા આયોજિત 13મા મેનેજમેન્ટ ઈન્ડિયા એવોર્ડ્સ કાર્યક્રમમાં ક્યા બિઝનેસમેનને બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ એવોર્ડથી સન્માનિત કરાયા ? અદાર પુનાવાલા અશ્નીર ગ્રોવર કુમાર મંગલમ બિરલા ગૌતમ અદાણી અદાર પુનાવાલા અશ્નીર ગ્રોવર કુમાર મંગલમ બિરલા ગૌતમ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ગ્લોબલ કલાઈમેટ શીર્ષકથી રિપોર્ટ જારી કર્યો ? WMO UNDP UNEP UNICEF WMO UNDP UNEP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બહુરાષ્ટ્રીય ઓરિયન વૉરગેમ (Orian Wargame)નું આયોજન ક્યા દેશ દ્વારા કરાશે ? અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ભારત ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ 30 સેકન્ડમાં દૂધમાં ભેળસેળ શોધી શકે તેવું 3D પેપર બેઝડ પોર્ટેબલ ડિવાઈસ વિકસાવ્યું ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT પટના IIT મુંબઈ IIT દિલ્હી IIT મદ્રાસ IIT પટના IIT મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત વિજ્ઞાન-20 સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? રાંચી રાયપુર અગરતલા ગંગટોક રાંચી રાયપુર અગરતલા ગંગટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ગજ ઉત્સવ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું ? ઓડિશા મેઘાલય આસામ કેરળ ઓડિશા મેઘાલય આસામ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP