કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ક્યા દેશે સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી વિશ્વભરમાં કામ કરી રહેલા ‘શાંતિ સૈનિકો’ની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે UNITE Aware પ્લેટફોર્મ લૉન્ચ કર્યું ?

બ્રિટન
જાપાન
ભારત
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP