Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Amanda hasn't seen her older sister ___ last April. Around Since On In Around Since On In ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'ઉદ્ + શ્વાસ' ની સંધિ શું થશે ? ઉચ્શ્વાસ ઊચ્છવાસ ઉચ્છવાસ ઉચ્ચશ્વાસ ઉચ્શ્વાસ ઊચ્છવાસ ઉચ્છવાસ ઉચ્ચશ્વાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) શારદાપીઠ નીચેનામાંથી કયા સ્થળે આવેલું છે ? પુરી દ્વારકા બદ્રીનાથ શ્રીનાથદ્વારા પુરી દ્વારકા બદ્રીનાથ શ્રીનાથદ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા' પક્તિમાં કયો છંદ છે ? વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) "પ્રતિબંધ" નો વિરોધી શબ્દ કયો છે ? મનાઈ નિષેધ સ્થગિત છૂટ મનાઈ નિષેધ સ્થગિત છૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં સરકારના ખાતાઓની ઓડિટિંગ માટે જવાબદાર એજન્સી ___ છે. સી.એ.જી. સી.બી.આઈ. આર.બી.આઈ. સી.વી.સી. સી.એ.જી. સી.બી.આઈ. આર.બી.આઈ. સી.વી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP