કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતનું પ્રથમ સ્વદેશી ટેમ્પરેચર ડેટા લોગર AmbiTAG વિકસિત કર્યું છે ? IIT ખડગપુર IIT બોમ્બે IISc બેંગલુરુ IIT રોપર IIT ખડગપુર IIT બોમ્બે IISc બેંગલુરુ IIT રોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષ કયા રાજ્યમાં વિકસિત કરવામાં આવશે ? કેરળ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ગુજરાત મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટી સ્થાપિત કરવાની ઘોષણા કરી ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2020માં સૌથી વધુ રેમિટન્સ (વિદેશોમાં નોકરી અર્થે ગયેલા ભારતીય નાગરિકોએ મોકલાવેલા નાણાં) મેળવનારો દેશ કયો બન્યો ? ચીન ભારત અમેરિકા જાપાન ચીન ભારત અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જારી 'The Costs of Climate Change in India' રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનના કારણે 2040 સુધીમાં ભારતની ગરીબી દરમાં કેટલા ટકાનો વધારો થશે ? 5 ટકા 2.5 ટકા 3.5 ટકા 1.5 ટકા 5 ટકા 2.5 ટકા 3.5 ટકા 1.5 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્લ્ડ એક્રેડિટેશન (પ્રત્યાયન) દિવસ ક્યારે મનાવાય છે ? 9 જૂન 7 જૂન 8 જૂન 6 જૂન 9 જૂન 7 જૂન 8 જૂન 6 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP