Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) AMUL નું આખું નામ શું છે ? ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ઘડિયાળમાં પાંચ વાગ્યા છે. તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે ? 120 150 230 180 120 150 230 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) A એ B ની પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે. તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ? નણંદ ભાભી કાકી બહેન નણંદ ભાભી કાકી બહેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા પાટણ કચ્છ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ કચ્છ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) Cr.P.C. ની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે ? કલમ 44 કલમ 45 કલમ 42 કલમ 43 કલમ 44 કલમ 45 કલમ 42 કલમ 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) રાજ્યો – રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ? આંધ્ર પ્રદેશ - અમરાવતી અરૂણાચલ પ્રદેશ – દિસપુર મેઘાલય – શિલોંગ છત્તીસગઢ - રાયપુર આંધ્ર પ્રદેશ - અમરાવતી અરૂણાચલ પ્રદેશ – દિસપુર મેઘાલય – શિલોંગ છત્તીસગઢ - રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP