GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-2 માટે નીચેના વાક્યો તપાસો.
(1) બી.પી.એલ. સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને આ યોજનામાં લાભ આપવામાં આવે છે.
(2) આ યોજના તળે યુનિટ કોસ્ટ રૂ. 2 લાખ અંદાજવામાં આવેલી છે, જે માટે 45,000 રૂ।. સહાય સરકારશ્રી આપે છે.

માત્ર પ્રથમ વાક્ય યોગ્ય છે.
1 અને 2 બંને વાક્યો યોગ્ય છે.
માત્ર બીજું વાક્ય યોગ્ય છે.
1 અને 2 બંને વાક્યો યોગ્ય નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
લીટી દોરેલ સંયોજકનો પ્રકાર લખો : અમે ઘણું સમજાવ્યો છતાં એ ન માન્યો.

કારણવાચક સંયોજક
પર્યાયવાચક સંયોજક
વિરોધવાચક સંયોજક
સમુચ્ચયવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP