કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ સક્ષમ અગ્નિ 4 ઈન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (IRBM)નું સફળ પરીક્ષણ કર્યું, તેની રેન્જ કેટલી છે ?

5000-5500 કિ.મી.
3500-4000 કિ.મી.
2500-3000 કિ.મી.
6000-6500 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા દેશે ડિજિટલ ઈલેક્ટ્રોનિક્સ માટે વિશ્વનો પ્રથમ ‘રાઈટ ટુ રિપેર' કાયદો પસાર કર્યો ?

ઈંગ્લેન્ડ
અમેરિકા
જાપાન
નોર્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા મહિલા ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની ઘોષણા કરી ?

સ્મૃતિ મંધાના
મિતાલી રાજ
શિખા પાંડે
હરમનપ્રીત કૌર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP