કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં એશિયા પેસિફિક લીડર્સ મેલેરિયા એલાયન્સ (APLMA)ની ભાગીદારીમાં મેલેરિયા ઉન્મૂલન અંગે એશિયા પેસિફિક લીડર્સ કોન્કલેવનું આયોજન ક્યા કરાયું હતું ? નાગપુર નવી દિલ્હી જયપુર ભોપાલ નાગપુર નવી દિલ્હી જયપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના લાકડાના નકશીકામને GI ટેગ આપવામાં આવ્યો ? લક્ષદ્વીપ લદાખ મિઝોરમ કર્ણાટક લક્ષદ્વીપ લદાખ મિઝોરમ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ક્યા દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ વ્હાઈટ ઈગલથી સન્માનિત કરાયા ? ઈંગ્લેન્ડ ચેક રિપબ્લિક પોલેન્ડ ફ્રાન્સ ઈંગ્લેન્ડ ચેક રિપબ્લિક પોલેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) G20 સાયન્સ સમિટ ઓન ક્લીન એનર્જી ફોર ગ્રીનર ફ્યુચર ક્યા યોજાશે ? રાજસ્થાન બિહાર હરિયાણા ત્રિપુરા રાજસ્થાન બિહાર હરિયાણા ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યને ઈ-પ્રિક્યોરમેન્ટ માટે પૂર્વોત્તરમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારું રાજ્ય ઘોષિત કરાયું ? ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ગ્લોબલ કલાઈમેટ શીર્ષકથી રિપોર્ટ જારી કર્યો ? UNDP WMO UNEP UNICEF UNDP WMO UNEP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP