ફૂલફોર્મ્સ (Full Forms)
ગુજરાત રાજયના વિવિધ શહેરોમાં શાકભાજીના હોલસેલ વ્યવસાય માટે રચવામાં આવેલ માર્કેટ યાર્ડ APMC (એ.પી.એમ.સી.) નું પુરુ નામ જણાવો.

એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમીટી
એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ મેન્યુફેકચરીંગ કમીટી
એગ્રીકલ્ચરલ પ્રોડક્ટસ મેન્યુફેક્ચરીંગ કમીટી
એગ્રીકલ્ચરલ પ્રોડકટસ માર્કેટ કમીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી જાહેરાત અન્વયે નાબાર્ડનું ભંડોળ વધારીને રૂ.41,000 કરોડ કરવામાં આવ્યું. નાબાર્ડ (NABARD) નું પૂરું નામ જણાવો.

National Bank for Agricultural and Rural Development
National Bank for Agriculture and Rural Development
National Bank of Agriculture and Rural Development
Nationalized Bank for Agricultural and Rural Development

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
ESIC નું પુરૂ નામ જણાવો.

Employees State Insurance Committee
Employees State Insurance Corporation
Employees State Insurance Council
Employees State Insurance Co-ordination

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
IGNDPS નું પુરુ નામ જણાવો.

ઈન્દિરા ગાંધી ન્યુરોલોજીકલ ડિસએબિલિટી પેન્શન સ્કીમ
ઈન્દિરા ગાંધી નેશનલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ સ્કીમ
ઈન્દિરા ગાંધી નેશનલ ડિસએબિલિટી પેન્શન સ્કીમ
ઈન્દિરા ગાંધી ન્યુરો ડેવલોપમેન્ટ પ્રોગ્રામ સ્કીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ફૂલફોર્મ્સ (Full Forms)
ICAR નું પુરૂ નામ આપો.

ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એર રીસર્ચ
ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન એકશન એન્ડ રીસર્ચ
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચર રીસર્ચ
ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ અને રિપ્રોડકટીવ હેલ્થ કેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP