GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયું જળચર નિવસનતંત્ર (aquatic ecosystem) સૌથી વધુ ચોખ્ખી (net) પ્રાથમિક ઉત્પાદકતા ધરાવે છે ?

ખંડીય છાજલીઓ
નદી મુખ
ખુલ્લા મહાસાગરો
પ્રવાહો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. પર્શિયન (ઈરાની) અખાત અરબી દ્વિપકલ્પને ઈરાનના ઉચ્ચપ્રદેશથી અલગ કરે છે.
2. રશિયા અને જાપાન વચ્ચે કુરીલ (Kuril) દ્વિપસમૂહ બાબતે વિવાદ છે.
3. તિબેટીયન ઉચ્ચપ્રદેશ વિશ્વનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કોણ અશોકને બૌદ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ?

ઉપગુપ્ત
વિષ્ણુગુપ્ત
પુષ્યગુપ્ત
રાધાગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
કચ્છી સુંદરજી શિવજીને "હકૂમતે હૈદરી" કોતરેલી લોખંડની તોપ કોણે ભેટમાં આપી હતી ?

અકબર
નેપોલિયન બોનાપાર્ટ
ટીપુ સુલતાન
અહમદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP