કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ક્યું રેલવે સ્ટેશન ઑગમેન્ટેડ રિયાલિટી (AR) અનુભવ કરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું ? કાલુપુર રેલવે સ્ટેશન દુધસાગર રેલવે સ્ટેશન ચાર બાગ રેલવે સ્ટેશન, લખનઉ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ કાલુપુર રેલવે સ્ટેશન દુધસાગર રેલવે સ્ટેશન ચાર બાગ રેલવે સ્ટેશન, લખનઉ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ઉત્તર પ્રદેશના ક્યા શહેરમાં મેંગો ફેસ્ટિવલ 2022નું આયોજન કરાયું ? આગ્રા લખનઉ પ્રયાગરાજ કાનપુર આગ્રા લખનઉ પ્રયાગરાજ કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નેશનલ બેંક ફોર ફાઈનાન્સિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ (NaBFID)ના મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? જી.રાજકિરણ રાય આર.સુબ્રમણ્યમ એન.એમ.મિશ્રા પી.ક્રિષ્નારાવ જી.રાજકિરણ રાય આર.સુબ્રમણ્યમ એન.એમ.મિશ્રા પી.ક્રિષ્નારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળ માટે ઑટોમેટેડ પે એન્ડ એલાઉન્સીઝ મોડ્યૂલ ‘પદ્મ' લોન્ચ કરાયું ? CRPF ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ITBP CAPF CRPF ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ITBP CAPF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યું રાજ્ય ‘ફેમિલી ડૉકટર’ પ્રોજેક્ટ લાગુ કરી રહ્યું છે ? મધ્યપ્રદેશ કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મધ્યપ્રદેશ કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 18મી વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2022માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 15મો 31મો 45મો 33મો 15મો 31મો 45મો 33મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP