કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં અમેરિકન સોસાયટી ઓફ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ એન્ડોસ્કોપી (ASGE)નો રુડોલ્ફ V શિંડલર પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? ડૉ. રણદીપ ગુલેરિયા સૌમ્યા સ્વામીનાથન બલરામ ભાર્ગવ ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી ડૉ. રણદીપ ગુલેરિયા સૌમ્યા સ્વામીનાથન બલરામ ભાર્ગવ ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ઈગલ એક્ટ (Eagle Act) કયા દેશ સાથે સંબંધિત છે ? અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ મ્યાનમાર અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ CPAP (Continuous Positive Airway Pressure) મશીનના વિકલ્પ તરીકે એક ઉપકરણ 'જીવનવાયુ' વિકસિત કર્યું ? IIT રોપર IIT કાનપુર IIT ખડગપુર IIT ગાંધીનગર IIT રોપર IIT કાનપુર IIT ખડગપુર IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મંજૂરી આપવામાં આવેલા ડીપ ઓશન મિશનનું નોડલ મંત્રાલય કયું છે ? સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ તમામ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ તમામ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) લિનેટહોમ કુત્રિમ ટાપુનું નિર્માણ કયા દેશમાં કરવામાં આવશે ? જાપાન ઈંગ્લેન્ડ ડેન્માર્ક નેધરલેન્ડ જાપાન ઈંગ્લેન્ડ ડેન્માર્ક નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં શોધવામાં આવેલી માનવ પ્રજાતિ 'નેશેર રામલા હોમો' ના અવશેષ કયા દેશમાંથી મળી આવ્યા ? ઈજિપ્ત સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈરાન ઈજિપ્ત સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP