Talati Practice MCQ Part - 9
“તમારી પાસે દેશ માટે 10 મિનિટનો સમય છે ?" નામનો સંદેશો આપનાર કયા મહાપુરુષ ?

રવિશંકર મહારાજ
ડૉ. એ. પી. જે. અબ્દુલકલામ
ડૉ. રાજેન્દ્રપ્રસાદ
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખંડ ભારતના ભાગલાનાં બીજ કયારે વવાયેલાં ?

મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં
કોમી ચુકાદામાં
સાયમન કમિશનમાં
મોર્લે-મિન્ટો સુધારામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP