સામાન્ય જ્ઞાન (GK)
500 રૂપિયાના વેપારમાં 20 ટકા નુકશાન થાય તો 100 રૂા. ના વેપારમાં કેટલા ટકા નુકશાન થાય ?
સામાન્ય જ્ઞાન (GK)
જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા કયા સ્થળે આવેલ છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે પંચાયતન મંદિર આવેલા છે ?
૧. ખેડાવાડા, સાબરકાંઠા
૨. આસોડા, મહેસાણા
૩. દાવડ, મહેસાણા
સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?