ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના હિસાબોનું અન્વેષણ (Audit Of Account) ક્યા વિષયની યાદીમાં આવે છે ? સંઘ યાદી અન્ય યાદી સમવર્તી યાદી રાજ્ય યાદી સંઘ યાદી અન્ય યાદી સમવર્તી યાદી રાજ્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના બીજા રાજ્ય નાણા પંચના અધ્યક્ષ કોણ હતા ? ધીરૂભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ધીરૂભાઈ શાહ જશવંત મહેતા સનત મહેતા વિનય શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજનપંચની રચના કેવી રીતે કરવામાં આવી છે ? સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા સોલીસીટર જનરલની સલાહ અનુસાર ભારત સરકારના ઠરાવ દ્વારા નાણાપંચની ભલામણ દ્વારા રાષ્ટ્રપતિના આદેશ દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા એ શબ્દો ઉમેરવામાં આવ્યા ? 42 માં 43 માં 44 માં 40 માં 42 માં 43 માં 44 માં 40 માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ? માન.નાણામંત્રીશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'જન ગણ મન' રાષ્ટ્રીય ગાનના રચનાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને 'તત્વબોધિની' પત્રિકામાં 1912માં પ્રસિદ્ધ કરાયું ત્યારે ___ તરીકે પ્રસિદ્ધ કરેલ. જન ગણ મન વંદે માતરમ્ ભારત ભાગ્યવિધાતા આમાર સોનાર બંગલા જન ગણ મન વંદે માતરમ્ ભારત ભાગ્યવિધાતા આમાર સોનાર બંગલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP