કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) AUKUSમાં ક્યા દેશનો સમાવેશ થતો નથી ? ઓસ્ટ્રેલિયા અમેરિકા દક્ષિણ આફ્રિકા બ્રિટન ઓસ્ટ્રેલિયા અમેરિકા દક્ષિણ આફ્રિકા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ ભુજ ગાંધીનગર સુરત અમદાવાદ ભુજ ગાંધીનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) ક્યારે મનાવાય છે ? 7 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈનોવેશન ફોર ડિફેન્સ એક્સેલેન્સ (IDEX) પ્રાઈમ અને ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટ અપ ચેલેન્જ (DISC 6) ક્યા મંત્રાલયની પહેલ છે ? ગૃહ મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ઈલેક્ટ્રિક વેહિકલ (EV) પોલિસીમાં ઈ-સાયકલને સામેલ કરનારું પ્રથમ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યો બન્યો ? ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન નવી દિલ્હી ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) ‘ઊર્જા પ્રવાહ’ શું છે ? ભારતીય તટરક્ષક જહાજ ભારતીય વાયુસેનાની રડાર ભારતીય સૈન્યની એન્ટિ ટેન્ક મિસાઇલ ભારતીય નૌસેના જહાજ ભારતીય તટરક્ષક જહાજ ભારતીય વાયુસેનાની રડાર ભારતીય સૈન્યની એન્ટિ ટેન્ક મિસાઇલ ભારતીય નૌસેના જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP