કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ક્લાઈમેટ એકશન અને જમીન સંરક્ષણ અંતર્ગત ‘માટી બચાવો' (Save Soil) MoU કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

ગુજરાત
મધ્યપ્રદેશ
ઉત્તર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં મેન્યુઅલ સ્કેવેજિંગની પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે રોબોટ 'HomoSEP` વિકસિત કર્યો છે ?

IIT મદ્રાસ
IIT બોમ્બે
IIT ગાંધીનગર
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
ગ્લોબલ સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ રિપોર્ટ (GSFR)માં એફોર્ડેબલ ટેલેન્ટમાં એશિયામાં કયું રાજ્ય ટોચના સ્થાને છે ?

કેરળ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP